સ્વ.શ્રી ચરણાનંદ તિર્થ બાપુનો તા.૧૭,૧૦,૧૧ ના રોજ સવારે ૭:૪૫ કલાકે સ્વર્ગવાસ થયો હતો.અને ૧૧:૩૦ કલાકે સાધુ-સંતો દ્વારા તેમને શાસ્ત્રોકત વિધીથી સમાધિ આપવામાં આવી હતી તેનુ સમ્પુર્ણ વિડિયો સુટિગ અહિ પાંચ ભાગ મા આપવામા આવેલ છે
પુરા પાંચ ભાગ જોવા અહિ ક્લિક કરો
વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરના બાપુ સ્વ.શ્રી ચરણાનંદ તિર્થ બાપુનો તા.૧૭,૧૦,૧૧ ના રોજ સવારે ૭:૪૫ કલાકે સ્વર્ગવાસ થયો હતો.અને ૧૧:૩૦ કલાકે સાધુ-સંતો દ્વારા તેમને શાસ્ત્રોકત વિધીથી સમાધિ આપવામાં આવી હતી.ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ બાપુને સમાધિ આપી હતી.આમ.આવા મહાન અત્માંનો દેહ પંચમહાભુતોમાં વિલીન થયો.તેમની સમગ્ર વિધિ તેમના કહ્યા મુજબ કરવામાં આવી હતી, આવા મહાન આત્માંને કોટી કોટી વંદન